☀️ હવે વીજળીના બિલની ચિંતા છોડો, સોલાર અપનાવો!
Published
F SOLAR ROOFTOP દ્વારા તમારા ઘર માટે પ્રીમિયમ AVAADA 720 Wp TOPCon N-Type સોલાર પેનલ સાથે શ્રેષ્ઠ સોલાર સિસ્ટમ.
🔹 720 Wp × 3 પેનલ 🔹 કુલ ક્ષમતા: 2.16 kW 🔹 X-WATT 2 kW On-Grid Inverter 🔹 3×3 Heavy Duty HDG Structure 🔹 SS-304 J-Hook અને સ્ટેનલેસ સ્ટીલ ફિટિંગ 🔹 Polycab Solar Wiring 🔹 L&T AC/DC Switch 🔹 5 વર્ષ સિસ્ટમ વોરંટી
💰 કુલ કિંમત: ₹1,10,000 🎁 દર્શાવેલ અંદાજિત સબસિડી: ₹96,400* ✅ ગ્રાહકનો અંદાજિત ખર્ચ: માત્ર ₹13,600
સબસિડી સરકારી નિયમો, પાત્રતા અને મંજૂરીને આધીન છે.